Dec 7, 2024 · ભગતસિંહ નો જીવન૫રિચય (Bhagat Singh Jivanparichay in Gujarati): ભગતસિંહનો જન્મ (Birth of Bhagat Singh) :-ભગતસિંહનું બાળ૫ણ (Childhood of Bhagat Singh):- ... Veer Bhagat singh gujarati essay - વીર ભગત સિંહ ભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ... Dec 6, 2024 · Bhagat Singh Nibandh in Gujarati ભગતસિંહ વિશે નિબંધ ગુજરાતી: ભગતસિંહ એક બહાદુર ... ... Mar 9, 2023 · અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ભગત સિંહ વિશે નિબંધ એટલે કે Bhagat Singh Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં ... ... Sep 28, 2024 · ભારતીય ક્રાંતિના ઇતિહાસનો તેજસ્વી સૂર્ય એટલે ભગત સિંઘ: દાદાના એક સંકલ્પ માટે આખું જીવન અર્પણ કરી દીધું દેશને | OpIndia Gujarati News ... Sep 28, 2022 · Bhagat Singh Birthday: ભારતીય સ્વતંત્રતા આંદોલન (Indian Freedom Movement) માં ... ... Aug 9, 2022 · ભગતસિંહનું જીવચરિત્ર, નિબંધ | Bhagat Singh Biography in Gujarati by gujarati nibandh Published on August 09, 2022 0 ... Shahid Bhagat Singh was an Indian revolutionary. Role pf Bhagat Sing in ‎Indian Independence movement. WhatsApp +91 9892512111. ... Gujarati Books. Biography ... ... Used in my course on Nineteenth Century Gujarat bhagat singh and his legend (ate net af ipl ay pik ls. cirewal world punjabi centre bhagat singh and his legand ... ">

ભગતસિંહ નો ઇતિહાસ PDF, નિબંધ, માહિતી | Bhagat Singh in Gujarati (History, Speech, Essay)

ભગતસિંહ નું જીવન ચરિત્ર

”હું ભારપૂર્વક કહું છું મારામાં ૫ણ સારૂ જીવન જીવવાની મહત્વકાંક્ષા અને આશાઓ છે, ૫રંતુ હુ સમયની માંગ ૫ર બઘુ છોડુ દેવા તૈયાર છુ આ જ સૌથી મોટો ત્યાગ છે.”

ઉ૫રના વાકયો શહીદ ભગતસિંહના છે જે તેમના દેશ પ્રત્યેના પ્રેમ અને બલિદાનને દર્શાવે છે. દેશની આઝાદીમાં લાખો લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. વીર ભગતસિંહ ૫ણ એ મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ માંથી એક હતા. આજના લેખમાં આ૫ણે ભગતસિંહ નો ઇતિહાસ , જીવન ચરિત્ર , જન્મ, માતાપિતા તથા આઝાદીની ચળવળમાં ભાગ તથા તેમના વિચારો વિશે માહિતી મેળવીશુ.

Table of Contents

ભગતસિંહ નો જીવન૫રિચય (Bhagat Singh Jivanparichay in Gujarati):

ભગતસિંહનો જન્મ (birth of bhagat singh) :-.

તેમનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ લાયલપુર જિલ્લાના બંગામાં  થયો હતો . જે હાલ પાકિસ્તાનમાં છે. તેમનું પૈતૃક ગામ ખટકડ કલાં છે જે પંજાબ, ભારતમાં આવેલ છે.  તેમના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતુ. તેમનો ૫રિવાર આર્યસમાજી શિખ ૫રિવાર હતો. તેઓ કરતાસિંહ સરાભા અને લાલા લાજ૫તરાય થી અંત્યંત પ્રભાવીત હતા. 

ભગતસિંહનું બાળ૫ણ (Childhood of Bhagat Singh):-

‘કહેવાય છે કે ”પુત્રના લક્ષણ પારણામાં”  થી જ દેખાઇ આવે છે. પાંચ વર્ષની બાળ અવસ્થામાં ભગતસિંહની રમતો ૫ણ અનોખી હતી. તેઓ તેમના મિત્રોને બે ટોળકીમાં વહેચી દેતા હતા અને ૫રસ્પર એક-બીજા ૫ર આક્રમણ કરીને યુદ્ઘ અભ્યાસ કરતા હતા. તેઓ દરેક કાર્યમાં વીર, ઘીર અને નિર્ભય હોવાનો આભાસ થતો હતો.

ભગતસિંહનું ક્રાંન્તિકારી જીવન (Revolutionary Life of Bhagat Singh) :-

૧૩ એપ્રિલ ૧૯૧૯ના જલિયાવાલા હત્યાકાંડનો ભગતસિંહના બાળ મન ઉ૫ર ઘેરો પ્રભાવ ૫ડયો. તેમનું મન આ અમાનવિય કૃત્યને જોઇને દેશને સ્વાતંત્રય કરવાનું વિચારવા માંડયુ. 

લાહોરના નૅશનલ કૉલેજની અભ્યાસ છોડી તેમણે ૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવેલ અહિંસા આંદોલનમાં ભાગ લીધો. જેમાં ગાંધીજી વિદેશી સામાન નો બહિષ્કાર કરી રહ્યા હતા.

14 વર્ષના આયુમાં જ તેમણે સરકારી સ્કૂલો ના પુસ્તકો અને કપડાં સળગાવી દીધા. તેના પછી તેમના પોસ્ટર ગામમાં લાગવા માંડ્યા.

ભગતસિંહ પહેલા મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલન અને ભારતીય નેશનલ કોન્ફરન્સના સભ્ય હતા. ૧૯૨૧માં જ્યારે ચોરાચોરી હત્યાકાંડ બાદ ગાંધીજીએ ખેડૂતોનો સાથ ન આપ્યો, ત્યારે તેમના ઉપર તેનો ઘેરો પ્રભાવ પડ્યો. ત્યાર પછી તેઓ ચંદ્રશેખર આઝાદ ના નેતૃત્વમાં ચાલતા ગદર દળનો હિસ્સો બની ગયા.ભગતસિંહે ચંન્દ્રશેખર આઝાદ સાથે મળીને ક્રાંન્તિકારી સંગઠન તૈયાર કર્યુ. 

કાકોરી કાંડ (Kakori Kand):-

તેમણે ચંદ્રશેખર આઝાદ સાથે મળીને અંગ્રેજો વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. ૧૯૨૫ના રોજ શાહપુર થી લખનઉ તરફ જતી ૮ નંબર ડાઉન પેસેન્જર ટ્રેનમાંથી કાકોરી નામના નાના સ્ટેશન પરથી સરકારી ખજાનાને લૂંટી લીધો. આ ઘટના કાકોરી કાંડ ના નામ થી ઈતિહાસમાં પ્રસિધ્ધ છે.

ભગતસિંહ,  રામપ્રસાદ બિસ્મિલ , ચંદ્રશેખર આઝાદ અને અન્ય પ્રમુખ ક્રાંતિકારીઓ સાથે મળીને કાકોરી કાંડ ઘટનાને અંજામ આપ્યો હતો.

કાકોરી કાંડ બાદ અંગ્રેજોએ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના ક્રાંતિકારીઓની ધરપકડ તેજ કરી દીધી. જેથીને ભગતસિંહ અને સુખદેવ લાહોર પહોંચી ગયા. ત્યાં તેમના ચાચા(કાકા) સરદાર કિશનસિંહએ એક ખટાલ ખોલી દીધો અને કહ્યું કે હવે અહીં જ રહો અને દુધનો કારોબાર કરો.

તેઓ ભગતસિંહનો વિવાહ કરાવવા માંગતા હતા અને એકવાર છોકરી વાળાઓને પણ લઈને આવ્યા હતા. ભગતસિંહ કાગળ પેન્સિલ થી દૂધ નો હિસાબ કરતાં પરંતુ ક્યારેય હિસાબ યોગ્ય રીતે થતો ન હતો. કારણ કે સુખદેવ ખુદ મોટાભાગનું દૂધ પી જતા હતા અને બીજાઓને પણ મફતમાં આવતા હતા.

ભગતસિંહને ફિલ્મો જોવા અને રસગુલ્લા ખાવા ખુબ જ પસંદ હતું. તેઓ રાજગુરુ અને યશપાલ સાથે જ્યારે પણ સમય મળતો ફિલ્મો જોવા માટે જતા રહેતા હતા. ચાર્લી ચેપ્લીનની ફિલ્મ એમને ખુબ પસંદ હતી. તેથી જ ચંદ્રશેખર આઝાદ તેમના ૫ર ખૂબ ગુસ્સે થતા હતા.

લાલા લાજ૫તરાયના મોતનો બદલો :-

સાયમન કમિશનના વિરોઘ દરમિયાન અંગ્રોજોના લાઠીચાર્જના કારણે લાલા લાજ૫તરાય ગંભીર રીતે ઘવાયા અને પોતાનો દમ તોડયો. ભગતસિંહ તેમના મૃત્યુ માટે બ્રિટીશ અઘિકારી સ્કોટને જવાબદાર ગણતા હતા. અને લાલા લાજ૫તરાયના મોતનો બદલો લેવા માંગતા હતા. ભગતસિંહ રાજગુરુ સાથે મળીને ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ લાહોરમાં સહાયક પોલીસ અધિક્ષક અંગ્રેજ ઓફીસર જે.પી.સાંડ્રર્સને સ્કોટ સમજીને ભુલથી મારી નાખ્યો.મોતની સજાથી બચવા માટે તેમને લાહોર છોડવુ ૫ડયુ.

કેન્દ્રીય વિઘાનસભામાં બોમ્બ ફેકવાની યોજના:-

ડિફેન્સ ઓફ ઇન્ડીયા એકટના વિરોઘ માટે ક્રાંતિકારી સાથી બટુકેશ્વર દત્ત સાથે મળીને ભગતસિંહે ખલિપુર રોડ દિલ્હી સ્થિત બ્રિટીશ ભારતની તત્કાલિન સેન્ટ્રલ એસેમ્બલીના સભાગારમાં 8 એપ્રિલ 1929ના રોજ અંગ્રેજ સરકારને જગાવવા માટે બોમ ફેકયો. જાણી જોઇએ બોમ એવી જગ્યાએ ફેકવામાં આવ્યો હતો કે જયાં કોઇ લોકો હાજર ન હતા.

બોમ ફેકયા બાદ તેઓ ઇચ્છયા હોત તો ભાગી શકતા હતા ૫રંતુ તેમને દંડ સ્વીકાર હતો ભલે તેની સજા ફાંસી કેમ ન હોય.એટલે તેમણે ભાગવાથી સાફ ઈન્કાર કરી દિઘો અને ઇંકલાબ જીંદાબાદના નારા લગાવ્યા તથા હવામાં ૫ત્રિકાઓ ઉછાળી. ઘણા લાંબા સમય ૫છી પોલીસ આવી અને તેમની ઘર૫કડ કરી. 

તેઓ લગભગ બે વર્ષ સુધી જેલમાં રહ્યા. આ સમય દરમિયાન તેઓ લેખ લખીને ક્રાંતિકારી વિચાર વ્યક્ત કરતા હતા. તેમણે જેલમાં અંગ્રેજીમાં એક લેખ લખ્યો હતો જેનું નામ હતું ”મે નાસ્તિક કયુ હું”(હું નાસ્તિક કેમ છું). જેલમાં ભગતસિંહ અને તેમના સાથીઓએ 64 દિવસો સુધી ભૂખ હડતાલ કરી હતી. આ ભૂખ હડતાલ માં તેમના એક સાથી મિત્ર જતિન્દ્રનાથ દાસે પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા.

ભગતસિંહ ના વિચારો, નારા, સુત્રો (Thoughts, Slogans, Sutras of Bhagat Singh)

  • ઈન્કલાબ ઝિંદાબાદ
  • સામ્રાજ્યવાદનો નાશ થવો જોઈએ.
  • રાખનો દરેક કણ મારી ગર્મીથી ગતિમાન છે, હું એક એવો પાગલ છું જે જેલમાં પણ મુક્ત છું.
  • બોમ્બ અને પિસ્તોલથી ક્રાંતિ નથી આવતી, ક્રાંતિની તલવાર વિચારને ધાર આ૫નારા પથ્થરો પર રગડવામાં આવે છે જે વિચારોને ધારદાર બનાવે છે.
  • ક્રાંતિ એ માનવજાતનો અનિવાર્ય અધિકાર છે. સ્વતંત્રતા એ બધાનો ક્યારેય ન સમાપ્ત થતો જન્મ-સિઘ્ઘ અધિકાર છે. શ્રમ એ સમાજનો વાસ્તવિક નિર્વાહક છે.
  • વ્યક્તિને કચડીને, તેના વિચારોને મારી નથી શકાતા.
  • ક્રૂર ટીકા અને મુક્ત વિચાર એ ક્રાંતિકારી વિચારસરણીના બે મહત્વપૂર્ણ લક્ષણો છે.
  • હું એક માનવ છું અને જે કંઇ ૫ણ માનવતાને અસર કરે તેનાથી મારો મતલબ છે.
  • પ્રેમી, પાગલ અને કવિઓ એક જ વસ્તુથી બનેલા હોય છે.

ભગતસિહ નું મૃત્યુ (Death of Bhagatsih):- 

23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ તથા તેમના બે સાથીઓ સુખદેવ અને રાજગુરુ ને ફાંસી આપવામાં આવી. ફાંસી પર જતા પહેલા તેઓ બિસ્મિલનું જીવન ચરિત્ર વાંચી રહ્યા હતા.

આ ૫ણ વાંચો-

  • ગાંધીજીના જીવન પ્રસંગો
  • લાલા લાજપતરાય નું જીવનચરિત્ર 
  • સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ  

હુ આશા રાખુ છુ કે તમને અમારો ભગતસિંહ  નું જીવન ચરિત્ર લેખ ખુબ જ ગમ્યો હશે. વિઘાર્થી મિત્રોને ભગતસિંહ વિશે નિબંધ   લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

2 thoughts on “ભગતસિંહ નો ઇતિહાસ PDF, નિબંધ, માહિતી | Bhagat Singh in Gujarati (History, Speech, Essay)”

Veer sahid bhagat singh sada nam aamar rahese. Inkalaab jindabad 🇮🇳🇮🇳🙏🙏🙏❤❤❤

Super hit mahiti

Leave a Comment

Save my name, email, and website in this browser for the next time I comment.

Educational Baba

ભગતસિંહ વિશે નિબંધ ગુજરાતી Bhagat Singh Nibandh in Gujarati

Bhagat Singh Nibandh in Gujarati ભગતસિંહ વિશે નિબંધ ગુજરાતી: ભગતસિંહ એક બહાદુર ક્રાંતિકારી તેમજ સારા વાચક, વક્તા અને લેખક હતા. તેમની મુખ્ય કૃતિઓ ‘જેલ નોટબુક ઓફ અ શહીદ’, ‘સરદાર ભગત સિંહ’, ‘લેટર્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ’, ‘કમ્પ્લીટ ડોક્યુમેન્ટ્સ ઓફ ભગત સિંહ’ અને પ્રસિદ્ધ કૃતિ ‘ધ પીપલ્સ આર્ટિકલ – વ્હાય આઈ એમ એન નાસ્તિક’ છે.

ભગતસિંહ વિશે નિબંધ Bhagat Singh Nibandh in Gujarati

શહીદ ભગતસિંહને ફાંસી

શહીદ ભગતસિંહ સાથે બટુકેશ્વર દત્ત પણ  હતા, તેમને કાળા પાણીની સજા થઈ હતી. દેશ આઝાદ થયા પછી તેઓ પણ આઝાદ થયા, પણ એ પછી શું? તેમની પાસે સ્વાતંત્ર્ય સેનાની હોવાનો પુરાવો માંગવામાં આવ્યો અને છેવટે એક સિગારેટ કંપનીમાં સાધારણ પગારમાં કામ કરવાનું શરૂ કર્યું.

તો પછી એ કેમ ન માની શકાય કે જો ભગતસિંહને ફાંસી ન આપવામાં આવી હોત તો લોકો ક્યારેય તેમનું આટલું સન્માન ન કરી શક્યા હોત.

જ્યારે તેમને ફાંસી આપવામાં આવી ત્યારે શહીદ ભગત સિંહ માત્ર 23 વર્ષના હતા. કદાચ આ જ કારણ છે કે આટલા વર્ષોના બલિદાન પછી પણ તે આપણા બધામાં જીવંત છે.

બેશક, ભારતના ક્રાંતિકારીઓની યાદીમાં ભગતસિંહનું નામ સૌથી ઉપર છે. તેમણે માત્ર તેમના જીવનમાં જ નહીં પરંતુ તેમની શહાદત પછી પણ દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ઘણા યુવાનોને દેશભક્તિની વીરતાથી પ્રેરિત કર્યા હતા.

શા માટે લોકો ભગતસિંહને સામ્યવાદી અને નાસ્તિક કહે છે ?

ભગતસિંહ એવા યુવાનોમાંના એક હતા જેઓ ગાંધીવાદી વિચારધારામાં માનતા ન હતા પરંતુ દેશની આઝાદી માટે લાલ, બાલ, પાલના પગલે ચાલ્યા હતા.

મુખ્ય સંગઠનો જેની સાથે ભગતસિંહ સંકળાયેલા હતા

ભગતસિંહે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો અને ભારતની આઝાદી માટે નૌજવાન ભારત સભાની સ્થાપના કરી અને રામ પ્રસાદ બિસ્મિલની ફાંસીથી તેઓ એટલા ગુસ્સે થયા કે તેઓ ચંદ્રશેખર આઝાદ સાથે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા.

કેન્દ્રીય એસેમ્બલી પર બોમ્બ ધડાકા

8 એપ્રિલ 1929ના રોજ, ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકીને બ્રિટિશ સરકારની નિર્દયતાનો બદલો લીધો, અને તેમની ધરપકડ પછી, ગાંધીજી અને અન્યોની ઘણી વિનંતીઓ પછી પણ, તેમણે માફી માંગવાનો ઇનકાર કર્યો. 6 જૂન 1929ના રોજ, ભગતસિંહે દિલ્હીમાં સેશન્સ જજ લિયોનાર્ડ મિડલટનની કોર્ટમાં તેમનું ઐતિહાસિક નિવેદન આપ્યું અને રાજગુરુ અને સુખદેવની સાથે તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી.

આપણે ભગતસિંહની હિંમતનો અંદાજ તેમના છેલ્લા નિવેદન પરથી લગાવી શકીએ છીએ જેમાં તેમણે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યાનું સ્પષ્ટપણે કબૂલ્યું હતું અને લોકોની અંદર જ્વાળાઓ ભડકાવવા માટે તેમણે જાહેરમાં આવું શા માટે કર્યું હતું.

Komal Mori

Komal Mori is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English And Gujarati language.

Leave a Comment Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

SaralGujarati.in

SaralGujarati.in

  • તમામ ગુજરાતી નિબંધ
  • સમાનાર્થી શબ્દો
  • વિરુદ્ધાર્થી શબ્દો
  • તળપદા શબ્દોો
  • શબ્દસમૂહ માટે એક શબ્દો
  • રૂઢિપ્રયોગો અને તેના અર્થ
  • નિપાત
  • કૃદંત
  • અલંકાર
  • સમાનાર્થી શબ્દો ધોરણ પ્રમાણે
  • અહેવાલ લેખન
  • વાર્તા લેખન
  • પત્ર લેખન
  • વિચાર વિસ્તાર
  • સ્પીચ ગુજરાતી
  • તમામ લેખન સબંધિત પોસ્ટ
  • ગુજરાતી સુવિચાર
  • જન્મદિવસ શુભકામનાઓ
  • ગુજરાતી શુભેચ્છાઓ
  • ઉખાણાં
  • કહેવતો
  • જાણવા જેવું
  • બાળકો માટે જાણવા જેવું
  • ધોરણ 1 થી 12 Textbook
  • ધોરણ 3
  • ધોરણ 4
  • ધોરણ 5
  • ધોરણ 6
  • ધોરણ 7
  • ધોરણ 8
  • ધોરણ 9
  • ધોરણ 10
  • ધોરણ 11
  • ધોરણ 12
  • Privacy Policy

ભગત સિંહ વિશે ગુજરાતીમાં નિબંધ | Bhagat Singh Essay in Gujarati [PDF]

ભગત સિંહ વિશે ગુજરાતીમાં નિબંધ | Bhagat Singh Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં ભગતસિંહ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

ભગતસિંહ વિશે નિબંધ

નીચે આપેલ ભગત સિંહ વિશે નિબંધ ગુજરાતીમાં  100, 250  શબ્દોમાં નિબંધ ધોરણ  10 ,  11  અને  12  માટે ઉપયોગી થશે.

ભગત સિંહ વિશે ગુજરાતીમાં નિબંધ 

ભગત સિંહ નિબંધ ગુજરાતી pdf download, ભગતસિંહ નિબંધ ગુજરાતી વિડીયો :, conclusion :.

  • મહાત્મા ગાંધી વિશે ગુજરાતી નિબંધ
  • સ્વામી વિવેકાનંદ વિશે ગુજરાતી નિબંધ
  • ભગતસિંહ વિશે ગુજરાતી નિબંધ
  • જવાહરલાલ નહેરુ વિશે ગુજરાતી નિબંધ
  • ડો. બાબાસાહેબ આંબેડકર વિશે ગુજરાતી નિબંધ
  • નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ગુજરાતી નિબંધ
  • સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ગુજરતી નિબંધ

Post a Comment

bhagat singh biography in gujarati

My Subscriptions

India @ 2047

Bhagat Singh Birthday: આજે ભારતના વીર ક્રાંતિકારી સપૂત ભગતસિંહનો જન્મદિવસ, જાણો તેમના જીવન વિશે.....

ભગતસિંહનો જન્મ એક સિખ ખેડૂત પરિવારમાં થયો હતો, તેમને જન્મ 28 સપ્ટેમ્બર, 1907 એ પંજાબના લયાલપુરના બાંગા (અત્યારે પાકિસ્તાનમાં) ગામના એક સિખ પરિવારમાં થયો હતો..

Birthday Special: Veer Shahid Bhagat Singh a revolutionary freedom fighters life and facts Bhagat Singh Birthday: આજે ભારતના વીર ક્રાંતિકારી સપૂત ભગતસિંહનો જન્મદિવસ, જાણો તેમના જીવન વિશે.....

Bhagat Singh Birthday: ભારતીય સ્વતંત્રતા આંદોલન (Indian Freedom Movement) માં ક્રાતિકારીઓનું યોગદાન ભગત સિંહ (Bhagat Singh) નુ નામ લીધા વિના અધુરુ છે. તે એકમાત્ર એવો ક્રાંતિકારી હતાં, જે લોકોનો વિચારો બદલવાનો વિચાર કરતા રહતા. આજે આપણે ભારતના વીર ક્રાંતિકારી સપૂત શહીદ ભગતસિંહની જન્મ જયંતિ પર તેમને સત સત નમન કરી રહ્યાં છીએ, તેનો આદર્શ હંમેશા અન્યાયો સામે લડવાનો અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો હતો. 

ભગતસિંહનો જન્મ એક સિખ ખેડૂત પણ ક્રાંતિકારી પરિવારમાં થયો હતો, તેમને જન્મ 28 સપ્ટેમ્બર, 1907 એ પંજાબના લયાલપુરના બાંગા (અત્યારે પાકિસ્તાનમાં) ગામના એક સિખ પરિવારમાં થયો હતો. એક મતાનુસાર તેમની જન્મતિથિને 27 સપ્ટેમ્બરને માનવામાં આવે છે. તેમના પિતાનુ નામ કિશન સિંહ અને માતાનુ નામ વિદ્યાવતી કૌર હતુ. ભગતસિંહનો અભ્યાસ હાલમા પાકિસ્તાનમાં આવેલા લાહોરની દયાનંદ એન્ગ્લૉ-વૈદિક સ્કૂલમાં થયો હતો. 

ભગતસિંહના દાદા સરદાર અર્જૂનસિંહ હતા. અર્જૂનસિંહના ત્રણ પુત્રો કિશનસિંહ, અજીતસિંહ અને સ્વર્ણસિંહ સ્વાતંત્રતા સેનાની હતાં. જેમાં કિશનસિંહના પુત્ર ભગતસિંહ 13 એપ્રિલ, 1919ના રોજ થયેલ 'જલિયાંવાલા બાગ હત્યાકાંડ'ની ભગતસિંહ પર ખૂબજ ઊંડી અસર પડી અને તેઓ ભારતની આઝાદીનાં સપનાઓ જોવા લાગ્યાં.

ભગતસિંહમાં ક્રાંતિકારી પરિવર્તન આવવા પાછળનું એક મોટું કારણ લાહોરમાં આવેલ નેશનલ કૉલેજ 'નર્સરી ઓફ પેટ્રિયોટ્સ'માં ઈ.સ 1921માં તેમનું એડમિશન થવું. આ કૉલેજની શરૂઆત લાલા લજપતરાયે કરી હતી. કૉલેજના દિવસોમાં એક્ટર તરીકે મહારાણા પ્રતાપ, સમ્રાટ ચંદ્રગુપ્ત અને ભારત દુર્દશા જેવા નાટકોમાં હિસ્સો લીધો, જેથી તેમનામાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બની.

જ્યારે પરિવારજનોમાં ભગતસિંહની લગ્નની કરવાની વાત આવી તો તેઓ ઘર છોડી અને નાગપુર ચાલ્યા ગયા અને એક પત્ર મૂકતા ગયા જેમાં કહ્યું કે, તેમણે પોતાનું જીવન દેશને આઝાદ કરાવવાના મહાન કામમાં લગાવી દીધું છે. તેથી હવે તેમને દુનિયાના કોઇ ભૌતિક સુખ તેમને આકર્ષિત કરી શકશે નહીં.

ભગતસિંહના નજીકના મિત્ર ભગવતી ચરણના પત્ની દુર્ગાભાભી કહે છે કે, "ફાંસીનો તખ્તો તેમનો લગ્નમંડપ બન્યો, ફાંસીનો ફંદો તેમની વરમાળા અને મોત તેની દુલ્હન"  ભગતસિંહ ધરપકડ પહેલાની બધી જ સ્વતંત્રતા સંગ્રામની દરેક પ્રવૃતિમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. તેમનો પરિવાર દેશભક્ત હોવાના કારણે બ્રિટીશરો તેમના પરિવારને બળવાખોર માનતા હતા. લાહોર ષડયંત્ર કેસમાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને સાથે ફાંસીની સજા સંભળાવવામાં આવી. ફાંસીની નક્કી કરેલી તારીખ તથા સમયના 11 કલાક પહેલા જ તેમને 23 વર્ષની વયે ફાંસી આપવામાં આવી.

ટ્રેન્ડિંગ સમાચાર

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ફોટો ગેલેરી

Year Ender 2024:  વર્ષ 2024માં બની ઐતિહાસિક ઘટના,રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના બાદ ગૂગલ ટોપ ટ્રેડિંગ સર્ચમાં રામ મંદિર

ટ્રેન્ડિંગ અભિપ્રાય

gujarati.abplive.com

પર્સનલ કોર્નર

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

  • Gujarati Essay
  • અવનવુ
  • _કવિતા

ભગતસિંહનું જીવચરિત્ર, નિબંધ | Bhagat Singh Biography in Gujarati

 ભગતસિંહને ભારતીય રાષ્ટ્રવાદી ચળવળના સૌથી પ્રભાવશાળી ક્રાંતિકારીઓમાંના એક ગણવામાં આવે છે. તેઓ ઘણા ક્રાંતિકારી સંગઠનો સાથે મળ્યા અને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં મોટો ફાળો આપ્યો. ભગતસિંહજી 23 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા જ્યારે તેમને બ્રિટિશ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી હતી.

ભગત સિંહનો જન્મ 27 સપ્ટેમ્બર, 1907 ના રોજ બંગા, લાયલપુર જિલ્લા, જે હવે પાકિસ્તાનમાં છે, ખાતે થયો હતો. તેમનું મૂળ ગામ ખટકર કલાન છે જે ભારતના પંજાબમાં છે. તેમના જન્મ સમયે તેમના પિતા કિશન સિંહ, કાકા અજીત અને સ્વરણ સિંહ જેલમાં હતા. 1906માં ઘડવામાં આવેલા કોલોનાઇઝેશન બિલનો વિરોધ કરવા બદલ તેમને જેલમાં નાખવામાં આવ્યા હતા. તેમની માતાનું નામ વિદ્યાવતી હતું. ભગતસિંહનો પરિવાર આર્ય-સમાજી શીખ પરિવાર હતો. ભગતસિંહ કરતાર સિંહ સરભા અને લાલા લજપત રાયથી ખૂબ પ્રભાવિત હતા.

ક્રાંતિકારીના સંસ્કાર પરિવાર સાથે મળ્યા

તેમના એક કાકા, સરદાર અજીત સિંહે ભારતીય દેશભક્તિ સંઘની સ્થાપના કરી હતી. તેમના મિત્ર સૈયદ હૈદર રઝાએ તેમને સારી રીતે ટેકો આપ્યો અને ચિનાબ કેનાલ કોલોની બિલ સામે ખેડૂતોને સંગઠિત કર્યા. અજીત સિંહ વિરુદ્ધ 22 કેસ નોંધાયા હતા, જેના કારણે તેને ઈરાન ભાગી જવાની ફરજ પડી હતી. તેમનો પરિવાર ગદર પાર્ટીનો સમર્થક હતો અને આ કારણથી ભગતસિંહના હૃદયમાં બાળપણથી જ દેશભક્તિની લાગણી જન્મી હતી.

ભગતસિંહે 5મી સુધીનો અભ્યાસ ગામમાં જ કર્યો અને ત્યારબાદ તેમના પિતા કિશન સિંહે તેમને લાહોરની દયાનંદ એંગ્લો વૈદિક હાઈસ્કૂલમાં દાખલ કરાવ્યા. ખૂબ જ નાની ઉંમરે, ભગતસિંહ મહાત્મા ગાંધીના અસહકાર ચળવળમાં જોડાયા અને બહાદુરીપૂર્વક બ્રિટિશ સેનાને પડકાર આપ્યો.

જલિયાવાલા ઘટનાએ ભગતના બાળ માનસ પર અસર કરી

13 એપ્રિલ 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડની ભગતસિંહના બાળ માનસ પર ખૂબ જ અસર પડી હતી. આ અમાનવીય કૃત્ય જોઈને તેમનું મન દેશને આઝાદ કરવાનો વિચાર કરવા લાગ્યો. ભગતસિંહે ચંદ્રશેખર આઝાદ સાથે મળીને ક્રાંતિકારી સંગઠનની રચના કરી.

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને લાહોર ષડયંત્ર કેસમાં મૃત્યુદંડની સજા અને બટુકેશ્વર દત્તને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 23 માર્ચ 1931ના રોજ સાંજે 7 વાગ્યે સુખદેવ અને રાજગુરુ સાથે ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી. ત્રણેય દેશ માટે હસતા હસતા પોતાના પ્રાણની આહુતિ આપી.

ભગતસિંહ પણ લેખક હતા

ભગતસિંહ એક સારા વક્તા, વાચક અને લેખક પણ હતા. તેમણે કેટલાક સામયિકો માટે પણ લખ્યું અને સંપાદન કર્યું.

તેમની મુખ્ય કૃતિઓ છે, 'એ શહીદ જેલ નોટબુક (સંપાદન: ભૂપેન્દ્ર હૂજા), સરદાર ભગત સિંહ: લેટર્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ (સંકલન: વીરેન્દ્ર સંધુ), ધ કમ્પલિટ ડોક્યુમેન્ટ્સ ઑફ ભગત સિંહ (સંપાદક: ચમન લાલ)

Post a Comment

Contact form.

GujaratiBooks.com -...

I'm a new customer

Registering a new account is quick and easy...

I'm an existing customer

Enter your email address and password to login...

I've forgotten my password

Enter the Email associated with your account, then click Submit. We'll email you a link to a page where you can easily create a new password.

  • Gujarati Books

New Arrival - નવા પુસ્તકો

Coming soon - નવા આવનારા પુસ્તકો 30, special offer - વિશેષ છૂટ 5, adhyatmik - આધ્યાત્મિક 292, agriculture & gardening - ખેતી તથા બાગવાની 22, ajayab duniya - અજાયબ દુનિયા 15, amar chitrakatha - અમર ચિત્રકથા ગુજરાતી 34, articles - લેખો 716, astrology - જ્યોતિષશાસ્ત્ર 293, autobiography - આત્મચરિત્ર 30, ayurved & herbal - આયૂર્વેદ 38, baby names - બાળ નામાવલી 3, beauty care - સૌન્દર્ય જતન 6, bhajan - ભજન 39, biography - જીવન ચરિત્ર તથા આત્મકથા 229, books set combo offer - વિશેષ છૂટ વાળા પુસ્તકોનો સેટ 58, business guidance - વ્યવસાય માર્ગદર્શન 71, child development - બાળ વિકાસ 128, child songs - બાળ ગીતો 30, child stories - બાળવાર્તા 307, english children books 54, hindi children books 2, comedy-hasya-humor - હાસ્ય 217, computer - કમ્પ્યુટર 88, cookery - વાનગી 94, cross word and puzzles - કોયડા તથા ઉખાણાં 25, dictionary & encyclopedia - શબ્દકોશ તથા જ્ઞાનકોશ 64, drama & film - નાટકો તથા ફિલ્મ 55, educational - શિક્ષણ સંબંધી 145, english learning - અંગ્રેજી શીખો 34, essay - નિબંધો 189, folk songs gujarati - ગુજરાતી લોકગીત 20, general knowledge - સામાન્ય જ્ઞાન 137, gazal - ગઝલ 118, gift (સ્મૃતિ ભેટ) 16, gochar agochar - અગોચર વિશ્વ 29, grammar - વ્યાકરણના પુસ્તકો 38, health - આરોગ્ય 237, historical - ઇતિહાસવિષયક 150, inspiration - પ્રેરણાત્મક 624, jeevan charitro - જીવન ચરિત્રો 170, jokes - વિનોદનો ટુચકા 13, journalism - પત્રકારત્વ 12, language learning 15, learn english 14, learning gujarati 16, learn your self - જાતે શીખો 48, legal - કાયદાને લગતા પુસ્તકો 52, letters - પત્રો તથા પત્ર વ્યવહાર 27, literature (gujarati) - લોકસાહિત્ય 64, management - વ્યવસ્થા સંચાલન 120, mantra tantra - મંત્ર તંત્ર, મંત્રસિદ્ધિ 120, marketing - વેચાણ સેવા 19, marriage songs - લગ્ન ગીતો 10, maths - ગણિત તથા ગણિતશાસ્ત્ર 62, music - સંગીત 59, naturopathy - કુદરતી ઉપચાર 15, navneet children books 155, navneet general books 62, navlika - નવલિકાઓ 51, novel - નવલકથા તથા નવલિકાઓ 1340, social novel 37, translated novel 103, suspense & detective 219, osho - ઓશો 83, philosophy - તત્ત્વજ્ઞાન 61, philosophical 72, poem - કવિતા 260, politics - રાજકારણ 34, pregnancy - ગર્ભાવસ્થા 32, public speaking - વક્તુત્વ કળા 10, quotation - સુવાક્યો 54, religious - ધાર્મિક 472, science - વિજ્ઞાન તથા ટેકનોલોજી 161, self development - સ્વ વિકાસ 306, self improvement - જીવન-વિકાસ 29, sex education - જાતીય માર્ગદર્શન 25, share bazar - શેરબજાર માર્ગદર્શન 52, shayari - શાયરી 9, short stories - ટૂંકી વાર્તા 603, songs - ફિલ્મના ગીતો તથા લોકગીતો 30, sports and games - રમત ગમત તથા ખેલ કૂદ 41, translated books - અનુવાદ 210, travel guides & maps - પ્રવાસ માર્ગદર્શન તથા નક્શા 170, vastushastra - વાસ્તુશાસ્ત્ર 33, women related - સ્ત્રી ઉપયોગી 65, yoga - યોગ તથા પ્રાણાયામ 66, other subjects - વિવિધ વિષયો 91, ambedkar kathao 5, animal grown 4, critical notes 3, guidelines 2, environment 14, interview - સંવાદ કળા 4, pen portraits 28, terrorism 2, wild life 8, best sellers books, (adhyatmik - આધ્યાત્મિક) 43, (articles - લેખો) 93, (astrology - જ્યોતિષશાસ્ત્ર) 33, (autobiography - આત્મચરિત્ર) 8, (ayurved - આયૂર્વેદ) 6, (biography - જીવનચરિત્રો) 63, (child development - બાળ વિકાસ) 20, (child stories - બાળવાર્તા) 57, (computer - કમ્પ્યુટર ) 18, (cooking - વાનગી) 17, (puzzle - કોયડા તથા ઉખાણાં) 7, (language learning & dictionary) 8, (essay - નિબંધો) 28, (general knowledge - સામાન્ય જ્ઞાન) 17, (gazal - ગઝલ) 13, (for gift - ભેટ) 73, (health - આરોગ્ય) 41, (comedy - હાસ્ય) 35, (inspiration - પ્રેરણાત્મક) 131, (management - વ્યવસ્થા સંચાલન) 20, (miscellaneous - વિવિધ વિષય) 23, (music - સંગીત) 2, (novels - નવલકથા તથા નવલિકાઓ) 172, (osho - ઓશો) 7, (philosophy - તત્ત્વજ્ઞાન) 11, (poem - કવિતા) 25, (pregnancy - ગર્ભાવસ્થા) 10, (politics - રાજકારણ) 11, (religious - ધાર્મિક) 69, (self development - સ્વ વિકાસ) 35, (sex knowledge - કામશાસ્ત્ર) 8, (short stories - ટૂંકી વાર્તા) 74, (translated - અનુવાદ) 59, (translated novel - વિદેશી નવલકથા) 28, gujarati news papers 1, gujarati magazines 47, gujarati old issues magazines 8, english magazines 42, hindi magazines 35, kannada magazines 3, malayam magazines 1, marathi magazines 10, tamil magazines 4, calendar & panchang, audio-video, cds & dvds 1, gujarati bhajan & jain stavan, gujarati comedy drama, adult comedy drama, family comedy drama, gujarati family drama, gujarati garba 24, gujarati jokes cds, gujarati lectures-katha-dairo-music program 19, gujarati marriage song cds., gujarati movies 297, gujarati social drama 49, gujarati suspense drama 1, hindi classic 154, tv serials 8, english audio-video usb pen drive 1, gujarati audio-video usb pen drive 25, hindi audio-video usb pen drive 92, marathi audio-video usb pen drive 10, gujarati ebooks 24, english books 41, marathi books 5.

  • Biography - જીવન ચરિત્ર તથા આત્મકથા

Shahid Bhagat Singh

Shahid Bhagat Singh

  • Previous Product
  • Next Product

Bestsellers

Mahamanav Sardar

Mahamanav Sardar

Maharana Pratap

Maharana Pratap

Aganpankh (Abdul Kalam)

Aganpankh (Abdul Kalam)

Warren Buffett Biography In Gujarati

Warren Buffett Biography In...

Swami Vivekanand Ek Virat Vyaktitva Ni Jivan Kahani

Swami Vivekanand Ek Virat V...

Copyright © 1999-2024 GujaratiBooks.com

  • You don't have any recent items yet.
  • You don't have any courses yet.
  • Add Courses
  • You don't have any books yet.
  • You don't have any Studylists yet.

Bhagat Singh in Gujarati Literature-print

Course : history (his101), university : the maharaja sayajirao university of baroda.

bhagat singh biography in gujarati

  • Discover more from: History his101 The Maharaja Sayajirao University of Baroda 35   documents Go to course

Development of Transport and Communications

  • More from: History his101 The Maharaja Sayajirao University of Baroda 35   documents Go to course

Student

Recommended for you

Students also viewed.

  • Chapter - 5 Patents and Design Act
  • Chapter - 2 BP407P-PPII-Lab Manual
  • Chapter - 6 Distribution Law
  • Chapter - 8 Protein Binding
  • Chapter - 1 Capsule
  • Political Science Sem-6

Related documents

  • 1-Tunnel Cross Section
  • BSC HS Sem III Environment Science I HS 307 Chapter 1
  • A primer on Patent Law
  • Transformation of sentences
  • GEO 1111 - Composition OF THE Mantle
  • National Security - Useful

IMAGES

  1. Education

    bhagat singh biography in gujarati

  2. Bhagat Singh Jayanti, Biography, Death, Important Facts

    bhagat singh biography in gujarati

  3. Indian Independence Day 2021: 10 Lesser known facts about Bhagat Singh

    bhagat singh biography in gujarati

  4. Bhagat Singh Biography in Hindi

    bhagat singh biography in gujarati

  5. Shaheed Bhagat Singh

    bhagat singh biography in gujarati

  6. शहीद भगत सिंह जावनी

    bhagat singh biography in gujarati

COMMENTS

  1. ભગત સિંહ - વિકિપીડિયા

    Nayar, Kuldip (2000), The Martyr Bhagat Singh: Experiments in Revolution, Har-Anand Publications, ISBN ...

  2. ભગતસિંહ નો ઇતિહાસ PDF, નિબંધ, માહિતી | Bhagat Singh in ...

    Dec 7, 2024 · ભગતસિંહ નો જીવન૫રિચય (Bhagat Singh Jivanparichay in Gujarati): ભગતસિંહનો જન્મ (Birth of Bhagat Singh) :-ભગતસિંહનું બાળ૫ણ (Childhood of Bhagat Singh):-

  3. Veer Bhagat singh gujarati essay - વીર ભગત સિંહ

    Veer Bhagat singh gujarati essay - વીર ભગત સિંહ ભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ.

  4. ભગતસિંહ વિશે નિબંધ ગુજરાતી Bhagat Singh Nibandh in Gujarati

    Dec 6, 2024 · Bhagat Singh Nibandh in Gujarati ભગતસિંહ વિશે નિબંધ ગુજરાતી: ભગતસિંહ એક બહાદુર ...

  5. ભગત સિંહ વિશે ગુજરાતીમાં નિબંધ | Bhagat Singh Essay in ...

    Mar 9, 2023 · અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ભગત સિંહ વિશે નિબંધ એટલે કે Bhagat Singh Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં ...

  6. દાદાની પ્રતિજ્ઞા પર આખું જીવન અર્પી દીધું દેશને: ભારતીય ...

    Sep 28, 2024 · ભારતીય ક્રાંતિના ઇતિહાસનો તેજસ્વી સૂર્ય એટલે ભગત સિંઘ: દાદાના એક સંકલ્પ માટે આખું જીવન અર્પણ કરી દીધું દેશને | OpIndia Gujarati News

  7. Birthday Special: Veer Shahid Bhagat Singh a revolutionary ...

    Sep 28, 2022 · Bhagat Singh Birthday: ભારતીય સ્વતંત્રતા આંદોલન (Indian Freedom Movement) માં ...

  8. ભગતસિંહનું જીવચરિત્ર, નિબંધ | Bhagat Singh Biography in Gujarati

    Aug 9, 2022 · ભગતસિંહનું જીવચરિત્ર, નિબંધ | Bhagat Singh Biography in Gujarati by gujarati nibandh Published on August 09, 2022 0

  9. Shahid Bhagat Singh in Gujarati | Book about biography of ...

    Shahid Bhagat Singh was an Indian revolutionary. Role pf Bhagat Sing in ‎Indian Independence movement. WhatsApp +91 9892512111. ... Gujarati Books. Biography ...

  10. Bhagat Singh in Gujarati Literature-print - History - Studocu

    Used in my course on Nineteenth Century Gujarat bhagat singh and his legend (ate net af ipl ay pik ls. cirewal world punjabi centre bhagat singh and his legand